“ભક્તિ પ્રેરણા “
હિમકણ સમો અસ્તિત્વ આપણો
એ ક્યારે પીગળશે શું ખબર?
છતાં કંઇક છે, અગોચર દૈવત
એ ક્યારે નીકળશે શું ખબર.?
🙏🏻
- Umakant

Gujarati Religious by Umakant : 111991549

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now