જિંદગી “

જન્મ સમયે નામ નથી હોતુ
ફક્ત શ્વાસ જ હોય છે અને મૃત્યુ વખતે
માત્ર નામ જ હોય છે શ્વાસ હોતા નથી
શ્વાસ અને નામ વચ્ચે ની યાત્રા
એનું નામ જિંદગી..
🙏🏻
- Umakant

Gujarati Motivational by Umakant : 111990991

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now