Gujarati Quote in Jokes by Narendra Parmar

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોટૂ 👶

અરે છોટૂ અત્યારે ક્યાં જાય છે તું ???

છોટૂ 🧑‍🦲

હું આત્મહત્યા કરવા જાઉં છું 😩😩😩😩

મોટૂ 👶

પણ સા માટે ???

એવું તો શું થયું છે કે ???

તારા મગજમાં આવો વિચાર આવ્યો છે 🤔🤔🤔

છોટૂ 🧑‍🦲

બધી જ છોકરીઓ મને પોતાનો ભાઈ કહે છે

હવે મારે લગ્ન કોની સાથે કરવાનાં ??? 😩😩😩😩

એટલે હું મરવા માટે જાઉં છું 😩😩😩😩🥲

મોટૂ 👶

કોઇક તો છોકરી હશે ને ???

જે તને પોતાનો ભાઈ નહીં કહેતી હોય

છોટૂ 🧑‍🦲

હાં છે ને

પણ તે છોકરી નથી બીજાની પત્ની છે 😩😩😩🥲🥲

મોટૂ 👶

અરે છોટૂ

આટલી નાની વાતોમાં આત્મહત્યા ના કરવાની હોય 🤔🤔🫢

છોટૂ 🧑‍🦲

હું શું કરું ???

મારો જીવ નથી ચાલતો

મોટૂ 👶

અરે છોટૂ

તું તાર એને લઈને ભાગી જા 😄😄😄🤣🤣🤣

જે થશે એ હું ભોગવી લઈશ

છોટૂ 🧑‍🦲

એની બીજી જ રાત્રે

મોટૂ ની પત્ની 🤱ને લઈને ભાગી ગયો 🤣🤣🤣🤣🤣

મોટૂ 👶

😄😄😩😩😩😩

😭😭😭😭😭😭🫢🫢🫢😞😞

ઘરડાં વડીલો સાચું કહે છે કે

વાંદરાઓને કદાપિ નહેણી ન અપાય

કેમ કે તે

આપણા જ ઘરમાં ચોરી કરે છે .......

😪😪😡😡😩😩😩😩

નરેન્દ્ર પરમાર ✍️

Gujarati Jokes by Narendra Parmar : 111990855
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now