જે બે દિલમાં
છેલ્લે થયેલ વાત દ્વારા,
કે પછી
રૂબરૂ થયેલ મુલાકાતમાં,
એકબીજાનાં મનની બધી જ વાતો સ્ટોર થતી હોય
એ સંબંધનું નામ દોસ્તી
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111990728

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now