🙏🙏આજે 'શસ્ત્રો અને પૈસા' જેની પાસે છે એ પ્રભુત્વ પ્રાપ્ત કરે છે.

એ જ "શસ્ત્રો અને પૈસો ખુદની સાથે કેટલાય માણસો" નો નાશ કરશે.

ત્યારપછી એક સમય એવો આવશે કે જેની પાસે 'અનાજના બીજ અને પાણી' હશે તે "ધનવાન" કહેવાશે,🦚🦚

Gujarati Thought by Parmar Mayur : 111990438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now