નદી એ કુવા ને કીધું તારી શું વિશાત? કુવા એ કીધું ફરક છે ભટકવા માં ને ઠહરાવમાં, તારે પ્યાસા પાસે જવું પડે છે જ્યારે એ મારી પાસે આવે છે. તું ઉપર થી નીચે આવી ખારી થઈ જાય છે તો હું નીચે થી ઉપર આવી મીઠો થઈ જાઉં છું.

Gujarati Blog by ek archana arpan tane : 111990042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now