Quotes by ek archana arpan tane in Bitesapp read free

ek archana arpan tane

ek archana arpan tane

@archana542002yahoo.com8452


કોઇ ની દોલત જોઈ ને જો તમે એને માન આપો છો તો એ સમજી લેવું કે તમે તમારી ઇજ્જત ખોઈ દીધી છે.
- ek archana arpan tane

ઝેર માં જેટલું ઝેર નથી જેટલું લોકો માં છે ને આપે સજા એટલી કે ગુનો શું છે એ પણ ખબર નથી.
- ek archana arpan tane

નારાજ તો હંમેશા ખુશી જ રહી છે ગમ ના તો કોઈ નખરા જ નથી હોતા.
- ek archana arpan tane

મીઠું બોલવાનો હુન્નર ક્યારેય હું શીખી ના શકી ને કડવા સત્યે બધા રસ્તા બંધ જ કરી દીધા.
- ek archana arpan tane

કોઇ તો મળી જાય એવું કે જીંદગી ની ઉલઝનો ને સુલજાવી દે કોઈ,આજે પળભર માટે ખડખડાટ હસવાની તલબ લાગી છે.
- ek archana arpan tane

Read More

માણસ રહે છે તે એક જ રુમ માં પણ એ વિશાળ મકાન માં એનો ગરુર રહે છે.
- ek archana arpan tane

સાંભળ્યું છે કે ગુગલ પર બધું જ મળી જાય છે ક્યારેક ઈમાનદારી મળી જાય તો લોકેશન મોકલાવજો ને ભલા.
- ek archana arpan tane

માણસ ને માણસ થી ને માણસાઈ થી જુદા કરવાવાળી ચીજ છે પૈસા ને જુબાન.
- ek archana arpan tane

ફુરસદ તો જરૂર મળી જાય છે પણ શકુન ચા ની ચુસકી થી જ મળે છે.
- ek archana arpan tane

મેં સમય ને એટલું જ પુછયું કે મારી ભૂલ શું હતી એણે હસીને એટલું જ કહ્યું કે તું દરેક ને પોતાના સમજી બેઠો.
- ek archana arpan tane

Read More