આંખો થી કહેવું આસાન નથી
ચુપ રહેવું એ સમાઘાન નથી
દોસ્તો
કહી દેજો દિલ ખોલીને
દિલની વાત
કેમકે
કહ્યા વગર કોઇ સમજતું નથી
💕
- Umakant

Gujarati Shayri by Umakant : 111989866

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now