“શુભ પ્રભાત “
રોજ પ્રભાત કશું કહે છે,
રોજ રાત્રી આશાઓ આપે છે,
તુટેલા શ્વાસો પુન જોડાય છે,
થાકેલો દેહ ચાલી નીકળે છે,
જે હારી ને પણ હસે છે,
તે આશાવંત છે,
ક્યારેય હાર ના માનો,
અંધકાર પછી ઉજાસ આવે છે,
ૐ સુર્યનારાયણ નમ:
🙏🏻
- Umakant

Gujarati Quotes by Umakant : 111989442

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now