“પ્રેમ હોય તો હોય પણ ઓળખાણ વગરનું,
સંબંધ હોય તો હોય પણ નામ વગરનું...
આ એક અલગ દુનિયા છે… જ્યાં લાગણી તો વહે છે,
પણ કદર કોઇ ન કરે…”
– Komal Mehta ✍️✨


- Komal Mehta

Gujarati Blog by Komal Mehta : 111989265

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now