તમે કોઈ વ્યક્તિ સાથે ગુસ્સા કે નફરત થી વાતો કરો છતાંય તમને જવાબ પ્રેમ થી મળે
તો સમજવું કે તમારા પ્રત્યે નું માન તેના સ્વાભિમાન થી ઊંચુ છે.
         
- Megha

Gujarati Motivational by Megha : 111989181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now