થઈ પરોઢ ને
પોઢીને જાગી ધરા
પહાડ,નદી ને ઝરણા જાગ્યા,
ખળખળ વહેતા કહેતા વાત!
પાને પાને ટપકતા
ઓજસના બિંદુ"પુષ્પ"
ચમકતા એમા સુરજના તેજ!
જય શ્રી કૃષ્ણ:શુભ સવાર


- Thakor Pushpaben Sorabji

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 111989162

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now