હવે કોઈની રાહ નથી કેમકે હવે કંઇ પણ મેળવવા માટેની કોઈ મન માં મને ચાહ નથી,
જે આંખો એને જોઈ ચમકતી હતી એ jihan ની આંખોમાં હવે કોઈ હરખ કે ઉલ્લાસ નથી..
✍️jihan✍️
- jihan

Gujarati Quotes by jihan : 111988836
jighnasa solanki 1 year ago

જીંદગી એક રંગ મંચ છે. જયા દરેક પાત્રનુ આગવુ મહત્ત્વ છે. દૂ:ખ- સુખ, પ્રેમ- વિરહ, પામવુ- ગુમાવવુ , જીવનના બધાજ પાસા આ જીદગી નામના રંગમંચ પર ભજવવા જ પડે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now