નથી જરુર શબ્દોની,
નથી કોઈ ભાષા મહત્ત્વની!
થઈ જાય જ્યાં વાત હાવભાવથી!
😀😂😭😘😞🙄😡😒😉😋
હાસ્ય, રુદન, પ્રેમ, ધૃણા, ગુસ્સો,
દર્શાવે તમામ ભાવો મનનાં!
છે ને કમાલ આ નાનકડાં
તમામ ઇમૉજીની?!
જાણીએ મહત્ત્વ તમામ ચહેરાઓનું,
ઉજવીએ આજે(17 જુલાઈ)
'વિશ્વ ઇમૉજી દિવસ'ને😊

Gujarati Good Night by Tr Mrs Snehal Rajan Jani : 111987743

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now