આ જગમાં વહુને ઘરની લક્ષ્મી કહેનારા
દિકરીને તકલીફમાં જોતાં જ બદલાતા
દિકરીને છાશવારે નિજ ઘરે આવકારતા
ને વહુને પિયરનું પગથિયું ચડતા રોકતા
લગ્ન પછી પિયર ભૂલી જવું એમ કહેતા
ને પોતે દિકરીને એમ જ રોજ તેડાવતા

- Mir

Gujarati Thought by Mir : 111987568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now