તું કહે છે ખોટા વિચાર ન કર
પણ એના માટે તું એકવાર તો મળ
તું દૂર છે એટલો કે આવી ન શકે પાસ
ને હું ઊભી રાહ જોતી તારી દિવસ ને રાત
- Mir

Gujarati Shayri by Mir : 111987559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now