શિવજીના ગળાનો હાર,
થરથર કાંપે માનવી જોઈ જેને,
વિષ જેનું તીક્ષ્ણ હથિયાર!
મોરનો એ ખોરાક,
નોળીયાનો એ દુશ્મન!
ફેલાવવા જાગૃતિ સાપનાં મહત્ત્વની,
ને દૂર કરવા નાહકનો ડર મનનો,
'વિશ્વ સર્પ દિવસ' ઉજવાય,
16મી જુલાઈનાં રોજ દુનિયામાં!

Gujarati Good Evening by Tr Mrs Snehal Rajan Jani : 111987519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now