કરેલા સંઘર્ષની મહાનતા ત્યારે જ વર્ણાવાય છે જ્યારે તે સંઘર્ષ સફળ થાય છે. પણ જો એ સંઘર્ષ સફળ ન થઈ શકે તો બસ ખામીઓની વાતો થયા કરે છે.
ક્યારેય તમારા સંઘર્ષ પાછળ જિંદગીમાં કરેલો ત્યાગ, મહેનત અને નિખાલસતાને કોઈ જોઈ શકતું નથી...
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111987084

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now