😂 પાક્કો અમદાવાદી ચૂંગો 😂

ચૂંગો : ડૉ. સાહેબ પેટમા બહુ દુખે છે.
ડૉક્ટર તપાસીને : તમારી સોનોગ્રાફી કરવી પડશે.
ચૂંગો : સાહેબ સોનુ તો ખૂબ મોંધુ છે.
તાંબાગ્રાફી જ કરી દોને..!
ગરીબ માણસ છુ.
એટલે એજ પોસાય એમ છે.
😂😂😂😂😂😂😂😂

Gujarati Funny by jighnasa solanki : 111986338
jighnasa solanki 1 year ago

Absolutely right 👍 એટલે જ તો લખ્યુ છે , અમદાવાદી ચૂંગો 😄😄😄

man patel 1 year ago

તમારા જેવા પાક્કા અમદાવાદી 😀😀

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now