વડલો

ઉગ્યું છે કોઈ જીવન,
ન ધરા પર, ન આભ પર,
પુછો તો ખરા,
શું બન્યું છે ?
મજબૂત ટેક લીધી છે,
નવાઈ પામ્યો છું,
ઉગે ધરા પર જે,
એ ભીત ફાડી,
આજ વડલો ઉગ્યો છે..

મનોજ નાવડીયા
છબી: શ્રી ઈશ્વર નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111986077

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now