Gujarati Quote in Poem by kapila padhiyar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ વરસાદની રમઝટ જામી છે
શ્રાવણ આવી રહ્યો છે મલકાતો
ને મોરલીના સુર મહેકી રહ્યા,
તેના પગલા વળી રહ્યા ગોકુળિયા તરફ..
એ અંધારી અષ્ટમીએ સુખનો
ચાંદલીઓ ઉગશે..
દેવકીનો લાડલો જશોદા ઘર પધારશે...



- kapila padhiyar

Gujarati Poem by kapila padhiyar : 111985321
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now