“તાળું તોડી કોઇ લૂટે એટલી તો
જીંદગી પણ અમીર નથી,
મૈત્રી ભાવ ખૂટે એટલી ગરીબ
પણ નથી.દુનિયા ભલે રૂપિયાની
હોય, બાકી આપડે તો સાહેબ,
દોસ્તોના દીવાના છીએ.
🕺
- Umakant

Gujarati Motivational by Umakant : 111985093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now