કેટલીક ઇચ્છાઓ !
વરસાદ માં ટીપાં જેવી હોય છે ,

જેને પામવા જતા હથેળી તો ભીંજાય છે ,
ખોબો પણ ભરાય છે ,

પણ અંતે હાથ હંમેશા ખાલી જ રહે છે. …😊

Gujarati Quotes by Shraddha Panchal : 111984868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now