"વહેલી સવારે વરસતો
ઝરમર વરસાદ
ઝાકળ ઓઢાડતી ધરતીને
શ્વેત બિંદુ ભરેલી ચાદર,
વરસાદથી વનરાજી"પુષ્પ"
અતિ સોહામણી લાગે,
દૂર ક્ષિતિજે ધરતીને આકાશ
જાણે મળતા રે લાગે!"
જય શ્રી કૃષ્ણ: શુભ સવાર


- Thakor Pushpaben Sorabji

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 111984702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now