મેઘાડંબર, મોર ટહુકાર અને ધરતીની ભીની સુગંધ,
લઈ આવ્યું છે કચ્છી નવલા વર્ષનું પર્વ.
આકાશમાં ચમકતી વીજળી અને ગરજતા વાદળો,
ખેડૂતોના હૈયે નવી આશાઓ અને સપનાઓનો સંદેશો.

આપ સૌને "અષાઢી બીજની શુભકામના"



~ D K Rajani

English Thought by D K Rajani : 111984623

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now