ઘરમાંથી કચરો કાઢી
સ્વચ્છ રાખવું પડે છે તેમ
મનમાંથી ખરાબ વિચારો કાઢી
મનને સ્વસ્થ રાખવું પડે છે.
શુભ સવાર:જય શ્રી કૃષ્ણ"પુષ્પ"
- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111984453

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now