વરસાદથી ભીંજાયેલી ધરતી,
તૃપ્ત થઈ કેવી ખીલી ઊઠી,
ઓઢે એ ઝાકળ કેરી ચાદર,
ભીંજાયેલી તે,પુષ્પોની લાલીથી
સોહામણી લાગે!
શુભ સવાર:જય શ્રી કૃષ્ણ
- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111984169

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now