વફાદારી વિહીન આ દુનિયામાં,
વફાદાર થવું અઘરું છે..
સમજાવી તો લઇશું કોઈ ને,
સમજદાર થવું અઘરું છે... good morning radhe radhe 🙏

Gujarati Motivational by Manish Patel : 111984049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now