મારો પેલો પ્રેમ પુસ્તક અને બીજો પ્રેમ વૃક્ષ.
એકહજાર વૃક્ષ કપાય ત્યારે એક પુસ્તક બને.
ભલા કોને ચાહું અને કોને મૂકું...(કરુણતા)

Gujarati Microfiction by Desai Mavji : 111983846

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now