કદાચ એનેેય પસંદ નથી આવી રહ્યું,
મારું પહેલા જેવું એના પર તૂટી પડવું.

અઢળક પ્રેમ વરસાવી જંગલી થવું,
એકમેકમાં ઓગળી એકમેકમાં મળવું.

સમયનાં વહેણ સાથે બદલાઈ ગયું,
લાગણી પ્રેમ અહેસાસ સંગ ભળવું.

-ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111983767

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now