સંસારના દરેક સુખ કરતા પણ...
ભાઈ સાથે વિતાવેલી દરેક ક્ષણનું સુખ
અનમોલ હોય છે.
ભાઈ ભલેને ગમે તેટલી બહેનને હેરાન કરે પણ....
બહેનને નાનું પણ વાગે તો
પહેલો ભાઈ જ દોડી આવે...



- kapila padhiyar

Gujarati Quotes by kapila padhiyar : 111983667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now