આવે રાતના અંધારમાં એ ચૂપચાપ,
થયું કદાચ મને મળવા આવતી હશે.

લાગણીઓ પ્રેમ વરસાવે એ ચૂપચાપ,
મને મૂકી એના વ્હાલમ પર વેરતી હશે.

ઠીક છે નથી રહયો હવે હુ ગમતીલો,
એટલેજ એ આવી ચૂપચાપ જતી હશે.

-ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111983617
Shefali 1 year ago

હૃદય સ્પર્શી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now