આવ્યો વરસાદ
મહેકી ઊઠી ધરા!
વહેલી સવારે ઝાકળની
ઓઢાડી ચાદર રૂપેરી!
બુંદ બુંદમાં દેખાતી
પ્રભુ છબી તારી!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર

- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111983358

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now