"વહેલી સવારે વાદળોની
વચ્ચે ઊગતો સુરજ
સુંદર સોહામણો લાગે!
સવારે કાન તારું સ્મરણ
તન મનમા શાંતિ આપે!"
જય શ્રી કૃષ્ણ"પુષ્પ "
- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111983093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now