"ભોર થઈ શુક્ર ચમકયો,
પંખીઓએ કલશોર મચાવ્યો,
ઝાલર વાગી દિપ પ્રકાશ્યો,
સોનેરો સૂરજ પ્રકાશ્યો,
ઉષાએ શણગાર સજ્યો,
હૈયે પ્રભુ નાદ સ્ફૂર્યો"
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર
- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111982718

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now