સંતાનને સારી રીતે ઉછેરી
ભણાવી ગણાવીને મોટું કરવું,
એ ફરજ જો મા-બાપની
હોય છે, તો એની સામે
સંતાનની પણ પોતાના મા-બાપ,
પોતાના ઘર
અને પોતાના પરિવાર પ્રત્યેની
અમુક જવાબદારીઓ હોય છે,
આ વાત પણ દરેક સંતાને
ક્યારેય ભૂલવી ન જોઈએ.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111982400

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now