જીવનમાં સુખ જેવું
કંઈ અલગથી નથી હોતું,
હોય છે માત્રને માત્ર
વ્યવહારિક અને
વ્યાવસાયિક જીવનમાં આવતી
નાની મોટી સમસ્યાઓને
પાર કર્યા બાદ મળતી અનુભૂતિ,
જેને આપણે સુખ
તરીકે ઓળખીએ છીએ.
Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111982377

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now