“જ્યારે તમારી અંદર આનંદ સાથેનો આત્મવિશ્વાસ પ્રગટશે,
જ્યારે તમે બીજાની નજરમાં સર્વ શ્રેષ્ઠ સાબિત થવાની હોડમાંથી
જાતે જ ખસી જાવ છો, ત્યારે લોકો તમારા સાચા સ્વરૂપને સમજે
છે અને ઓળખે છે.”
🙏
- Umakant

Gujarati Quotes by Umakant : 111982071

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now