“જે મળ્યું નથી તે પામવા મન બેચેન બની રઘવાટ કરે,
નજીક જતાં ખબર પડે કે,જે મળ્યું છે તે નથી મળ્યું તેના
કરતાં સારું છે, તો પછી નથી મળ્યું એના માટે બેચેની
અને રઘવાટ શા માટે?”
🙏
- Umakant

Gujarati Quotes by Umakant : 111981848

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now