સુવિચાર

“જે મળ્યુ નથી તે પામવા મન બેચેન બની રઘવાટ કરે,
નજીક જતા ખબર પડે કે,
જે મળ્યું છે તે નથી મળ્યું
એનાં કરતાં સારું છે,
તો પછી નથી મળ્યું
એના માટે બેચેની અને
રઘવાટ શા માટે?”
🙏🏻

- Umakant

Gujarati Quotes by Umakant : 111981837

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now