વ્યવહારિક કે વ્યાવસાયિક
નવાં બંધાતા સંબંધોમાં
સમજી વિચારીને
ધીરે ધીરે આગળ વધવાથી
એમાં મજબૂતાઈ આવે છે,
ને ઉતાવળ કરવામાં
કોઈકવાર સંબંધોનો
અંત આવી જતો હોય છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111981766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now