પ્રેમ લાગણી અને વિશ્વાસ
આ ત્રણેયનો ઉપયોગ
ખૂબ સમજી વિચારીને
જવાબદારી પૂર્વક કરવો,
કારણ કે,
કોઈપણ બે વ્યક્તિને
નજીક લાવવામાં
કે દૂર કરવાવાળા
મુખ્ય પરિબળોમાં
આ ત્રણ જવાબદાર હોય છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111981729

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now