એક અલાયદો ઓરડો બની ગયો,
જેમાં કેદ થઈ ઘૂંટાઈ રહી છે યાદો,

વાત કરું તોય સમજી નથી રહ્યું કોઈ,
લાગી રહ્યું એને વણજોઈતી ફરિયાદો.

-ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111981720
Shefali 1 year ago

હૃદય સ્પર્શી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now