તારી વાંસળીના સૂર એવા વાગ્યા કે કહાન મારા કાન બહેરા થઇ ગયા.!!
વૃંદાવન વગાડે,વગડે વગાડે,મહેેલ ઊંચે ચડી વગાડે પણ કાળજે અહીં વાગી ગયા.
- વાત્સલ્ય

Gujarati Good Morning by वात्सल्य : 111981631
वात्सल्य 1 year ago

આભાર 🙏🏿દોસ્તો 🙏🏿

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now