આવડી મોટી દુનિયામાં
ગમે તેટલું આડુંઅવળું કરીને
ભલે આપણે છટકી શકીએ, પરંતુ
આપણે એ ન ભૂલવું જોઈએ કે,
છેલ્લે એક્ઝિટ ગેટ તો એકજ છે,
જે પ્રભુના દરબારમાં ખૂલે છે,
ને એ બધું જાણે જ છે કે,
આપણે
નીચે શું શું કરીને આવ્યા છીએ.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111981629

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now