કુદરતનો કોપ, કુદરત ઋઢી
કુદરત કરે એ ખરું
કંઈક આકસ્મિક, કે
અનિચ્છનીય થાય,
ત્યારે આપણે
આવું કંઈક બોલીએ છીએ,
મતલબ કે, આપણે
"કુદરતમાં" માનીએ છીએ,
પરંતુ અફસોસ
આપણે જોઈએ એવું,
"કુદરતનું" નથી માનતા.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111981578

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now