જિંદગીનો ખૂબસૂરત હિસ્સો યાદ રાખું છું!
કોઈ પૂછે તો જવાબમાં યાદો તારી આપું છું!


-ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111981495
Shefali 1 year ago

દિલમાં છુપાઈને રાખું છું તારી વાતો, રખે ને! કોઈથી નજરાઈ ના જાય..

Shefali 1 year ago

વાહ.. મસ્ત

ધબકાર... 1 year ago

કોઈ વાત નથી... 😊

SWATI BHATT 1 year ago

Positive thinking ..👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now