“ સિતારા હો તો ઐસા હો”

દમકતો ને ચમકતો
શાહજહાંનો મહેલ
જોવા દે
મને ધનવાન મજનૂએ
કરેલો ખેલ જોવા દે

પ્રદર્શન કાજ ચાહત
કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસુરત
પથ્થરોની જેલ જોવા દે

શેખાદમ આબુવાલા.
💕

- Umakant

Gujarati Shayri by Umakant : 111981442

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now