ગમશે મને...
તારા શબ્દોમાંથી ખરતાં રહેવું,
તારા હૃદયમાં સદા કાળ રહેવું,
તારા ધબકારમાં ધબકતાં રહેવું,
તારા અશ્રુ બની વહેતા રહેવું,
તારા ગમતા વ્હાલમ બની રહેવું,
તારી રુહની સંવેદના તાર રહેવું,
તારા જીવનનો આખા સાર રહેવું.

-ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111981385
Shefali 1 year ago

વાહ.. ગમશે મને આજીવન તારા બની તારા હૃદયમાં રહેવું..

ધબકાર... 1 year ago

ગમશે મને... બની હાસ્ય તારા હોઠ પર રહેવું, શ્વાસમાં ભળી લાગણી બની રહેવું.

SWATI BHATT 1 year ago

વાહ... ગમશે મને ઉદાસીને ઓગાળતું હાસ્ય થવું.. ધબકતી લાગણીઓમાં શ્વાસ થવુ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now