કુંડળીથી લઈને કોઈપણ પ્રકારનું રાશિ ભવિષ્ય
ફક્ત સામેનું વ્યક્તિ કેવું છે ?
એ જાણવા માટે હોય છે,
બાકી પોતપોતાનાનું ભવિષ્ય
ઉજ્જ્વળ બનાવવાની શક્તિ તો,
ઈશ્વરે આપણને સૌને
આપી જ છે.
- Shailesh Joshi -

Gujarati Thought by Shailesh Joshi : 111981343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now